Coronavirus Cases India: ભારતની R વેલ્યુ શરૂ, ચિંતાનું કારણઃજાણો એઈમ્સના કયા ટોચના તબીબે કરી આ વાત
[ad_1] નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન એઈમ્સના ડિરેકટર ડો.રણદીપ ગુલેરિયાએ એનડીટીવીને જણાવ્યું કે, ભારતની આર વેલ્યુ વધી રહી છે, જે ચિંતાની વાત છે. ત્રીજી લહેરની ચિંતા વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે. ડો. ગુલેરિયાએ કહ્યું, .96થી શરૂ થઈને 1 સુધી જવું ચિંતાજનક છે. સાદી … Read more