અમદાવાદ: બજારમાં અવનવી રાખડીઓની ખરીદી શરૂ, 10થી 20 ટકાનો ભાવ વધારો
[ad_1] રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાખડી માટે ખરીદી શરૂ થઈ છે. બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. આ વખતે રાખડીઓમાં 10થી 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. [ad_2] Source link