Monsoon Health Tips: ચોમાસા દરમિયાન ઈન્ફેક્શનથી બચવા અપનાવો આ 5 ટિપ્સ
[ad_1] ચોમાસાની ઘણા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ સીઝન ઠંડી અને ગરમ બંને હોય છે. વરસાદની સીઝન દરમિયાન વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે. દૂષિત પાણી પીવાથી, વધારે પડતું ખાવાથી પેટ ખરાબ થઈ જાય છે. જ્યારે ઠંડી હવામાં ફરવાથી શરદી-ઉધરસ થઈ જાય છે. આ સીઝનમાં જેટલી મજા આવે છે, તેટલી જ દેખભાળ … Read more