DJ સાથે નીકળી અંતિમયાત્રા : સુરેન્દ્રનગરના લીંબડી પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા બે મિત્રોની અંતિમ યાત્રા DJ સાથે નીકળી

સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર આજે સવારે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કારમાં સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા. તો બે લોકો ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ જામનગરના વિનય પંચોલી દુબઈ ગયા હતા. જ્યાંથી … Read more