જામનગરવાસીઓ માટે ખુશાલી નો માહોલ….
સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક થયા બાદ બદલવામાં આવ્યો નિર્ણય.. મહાનરપાલિકા દ્વારા 16 લાખ ના ખર્ચે વાલ્સુરા રોડ પર બનશે કુત્રિમ તળાવ.. જેમાં ગણપતિ વિસર્ઝન કરવા માં આવે જેથી જામનગર વાસીઓમાં ખુશાલી નો માહોલ.. ગણેશ ભક્તો માટે ખુશી નો માહોલ જોવા મળશે..