જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં ભારે વરસાદ…
જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં તા.-12-9-21ના દિવસ દરમ્યાન 3 ઈંચ અને રાત્રે 1વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં 11થી12 ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઉપરાંત ફલ્લા કંકાવટી ડેમના ઉપર વાસ પણ ધોધમાર વરસાદ તૂટી પડતાં ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતા હડિયાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળતા હડિયાણા ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે. જો કે કોઈ જાનહાની ના … Read more