ડમ્પિંગ સ્ટેશન ગાડીઓની મોટી લાઈનો હોવાના લીધે દિવસ આખા માં કોઈપણ ગાડી માત્ર બે ફેરા કરે છે

ડમ્પિંગ સ્ટેશન ગાડીઓની મોટી લાઈનો હોવાના લીધે દિવસ આખા માં કોઈપણ ગાડી માત્ર બે ફેરા કરે છે તો આ રીતે કેમ કામ થાય રિલાયન્સ માંથી jcb આવ્યા છે ડમ્પર પણ આપ્યા છે પણ આ ડમ્પરને ડમ્પિંગ સ્ટેશન ઉપર કચરો નાખવાનું હોય આખા દિવસમાં બે ફેરા કરતા હોય અમે કામ કરાવી નથી શકતા અને લોકો હેરાન … Read more

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકે ઉજવાયો

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦ સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કાર્યક્ર્મ યોજાયો સેવા ભાવના સાથે જ સંવેદનાના સમન્વયથી લોક ઉત્થાનની કામગીરીમાં ગુજરાત સરકાર સતત આગળ વધી રહી છે -મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ જામનગર તા. ૧૭ સપ્ટેમ્બર, રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે … Read more

જામનગર જિલ્લાના ગામ માં અતિવૃષ્ટિના કારણે થયેલ તારાજીની સર્વે કામગીરી પૂરજોશમાં

મહત્તમ કામગીરી સપ્તાહના અંત સુધીમાંં પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની તાકીદ માનવ મૃત્યુ માટે તત્કાલ સહાય ચુકવણી કરાઈ અંદાજિત ૬૪૮૧ અસરગ્રસ્તોને ઘરવખરી-કપડા સહાય, ૨૪,૭૭૨ લોકોને કેશડોલ્સ આપવામાં આવશે જામનગર તા. ૧૬ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં તા. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેતી પાકો, લોકોને, … Read more

ગુજરાત ના સપૂત અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 71માં જન્મ દિવસ નિમિતે સેવા એજ સમર્થનના ભાવ સાથે શરૂ સેક્સન ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી હવનનું આયોજન..

ગુજરાત ના સપૂત અને દેશના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 71માં જન્મ દિવસ નિમિતે સેવા એજ સમર્થનના ભાવ સાથે શરૂ સેક્સન ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી હવનનું આયોજન યોગ આયોગ બોર્ડ ના જામનગરના મુખ્ય યોગ કોચ હર્ષિતાબેન મહેતા દ્વારા કરવામાં આવેલ ત્યારે હાજર રહેલ. જામનગર ના પ્રથમ મેયર શ્રી બીનાબેન કોઠારી સાથે … Read more