અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ-૨૦૨૧ અંતર્ગત શહેરી બાગાયત વિકાસ યોજના તાલીમ કાર્યક્રમ યોજાયો
જામનગર તા.૦૭ ઓકટોબર, આજરોજ બાગાયત વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા શહેરી વિસ્તારમાં વસતાં નાગરીકોમાં જાગૃતતા હેતુ “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જે અન્વયે નાયબ બાગાયત નિયામક કચેરી, જામનગર દ્વારા I.T.I. (મહિલા)–જામનગર ખાતે શહેરી બાગાયત વિકાસ યોજના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૫૦ જેટલા મહિલા … Read more