રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત થનારા ચેલા થી નારણપુર સુધીના ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
જામનગર તા.૨૨ ઓક્ટોબર, જામનગર-લાલપુર બાયપાસ પર આવેલ ચેલા ખાતેના કોટડીના ઢાળીયાથી નારણપુર સુધીના 6 કી.મી. લાંબા તેમજ અંદાજે રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત થનારા રોડનું રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ચેલાના ગ્રામજનોની નારણપુર જવાના સીધાં રસ્તાની માંગણી સરકારે ગ્રાહ્ય રાખી છે અને આગામી સમયમાં પણ પાણી, બાંધકામ, … Read more