જામનગર જિલ્લાના દિવ્યાંગોને દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ

જામનગર તા. ૨૬ ઓક્ટોબર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના કાર્યરત છે. આ યોજનામાં જો એક વ્યક્તિ દિવ્યાંગ હોય અને હાલ લગ્ન કરેલ હોય તે દિવ્યાંગ વ્યક્તિને (એક વખત) રૂ.પ૦ હજારની સહાય આપવામાં આવે છે. જો બંને વ્યક્તિ દિવ્યાંગ હોય તો રૂ. ૧ લાખની સહાય … Read more

ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

મહિલાઓ આર્થિક-સામાજિક સક્ષમ અને જાગૃત બની પરિવાર અને સમાજના વિકાસમાં વધુ પ્રદાન આપે – શ્રીમતી લીલાબેન અંકોલિયા જામનગર તા. ૨૬ ઓક્ટોબર, ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને કાયદાકીય જાગૃતિ શિબિર આયોજન કરવામાં આવેલ હતું. આ શિબિરમાં મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન … Read more

પાટણ પોલીસ પરીવાર ના મહિલાઓ ગ્રેડ પે પગાર વધારો આપવાં રેલી યોજાઈ

 પાટણ પોલીસ પરીવાર ની મહિલાઓની થાળી વેલણ વગાડતા રેલી નીકળી….  પોલીસ કાયદા હેઠળ પોલીસે જ પોલીસ કર્મીઓની અટકાયત કરી….  એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા…  પાટણ બગવાડા દરવાજા વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી….  અટકાયતના પગલે મહિલાઓ બાળકો સાથે નાસ ભાગ કરી….  સમગ્ર ગુજરાત રાજ્ય માં પોલીસ મહાઆંદોલન ચાલી રહ્યું છે સરકાર તરફથી પોલીસ ના પ્રશ્નો … Read more

પ્રગતિ મેદાન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી ભાનુમતીબેન મકવાણાના હસ્તે પ્રાદેશિક મેળાનો શુભારંભ

નગરપાલિકાના પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી તા.૨૬ થી ૩૦ ઓક્ટોબર સુધી યોજાનાર પ્રાદેશિક મેળામાં ગૃહ સજાવટની સામગ્રી, મિઠાઈ-ફરસાણ સહિતની જરૂરી વસ્તુઓના વેચાણ માટે ૨૫ સ્ટોલ તૈયાર કરાય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણાના હસ્તે પાટણના પ્રગતિ મેદાન ખાતે પ્રાદેશિક મેળાનો શુભારંભ કરાવવામાં આવ્યો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા … Read more

આજ નું રાશિફળ

મેષ રાશીફલ: વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ સેતાનનું ઘર છે. વૃષભ રાશીફલ: તમારૂં શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં સમય ખર્ચ કરો એવી સંભાવના છે. તમે આજે ઘણા મજબૂત દેખાશો. ગ્રહની સ્થિતિથી કમાવાની તક બનશે. મિથુન રાશીફલ: તમારૂં વર્તન તમારા મિત્ર … Read more

જામનગરના પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ

જામનગર તા. ૨૩ ઓક્ટોબરના રોજ રાજ્યના શ્રમ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામવિકાસ, ગ્રામ ગૃહનિર્માણ રાજ્યકક્ષાના મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ જામનગર જિલ્લામાં સરકારશ્રીની વિવિધ યોજના અંગે ચર્ચા કરી વર્તમાન કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ નવી ગ્રામ પંચાયતોના નિર્માણ, … Read more