સુરતમાં પાંડેસરા GIDC માં આવેલ રાણીસતી મિલમાં ભિષણ આગ લાગવાની ઘટનાં બની
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગના બનાવો વધતાં જઇ રહ્યાં છે અને આવા કિસ્સામાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી જતાં હોય છે, તો ઘણા લોકો મોતને ભેટતા હોય છે. હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની છે. પાંડેસરા GIDCમાં આવેલ રાણીસતી મિલમાં આગ લાગી છે અને આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. … Read more