જામનગર:ગુજરાતમાં ઓમીક્રોન વોરીયંટની એન્ટ્રી…આફ્રિકાથી આવેલા ઈસમનો રિપોર્ટ પોઝીટીવ
જામનગરમાં બે દિવસ પહેલા આફ્રિકાના ઝિમ્બાબ્વે થી આવેલા ૬૨ વર્ષીય વૃદ્ધ અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ વૃદ્ધની હાલ જામનગરની કોવીડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે…..જો કે આજે પુણે ખાતે લેબોરેટરીમાં સેમ્પલ નું પરીક્ષણ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે….. પોઝીટીવ દર્દી જામનગરના મોર કન્ડા ગામનો રહીશ અને અને આફ્રિકન કન્ટ્રિમાંથી જામનગર માં … Read more