સુરતમાં ઓમિકૉન ની એન્ટ્રીથી ફફડાટ, ડાયમંડ મર્ચન્ટ સંક્મીત
દુનિયાના 60 દેશોમાં અત્યાર સુધી ફફડાટ મચાવી ચૂકેલા કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન વાઇરસની સુરતમાં પણ હાજરી નોંધાઇ છે.પખવાડિયા અગાઉ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરી સુરત આવેલા અશ્વનીકુમાર રોડના 42 વર્ષીય ડાયમંડ મરચન્ટ નવા વાઇરસ ઓમિક્રોનથી સંક્રમિત જાહેર થયા છે. આ સાથે જ શહેરમાં લગ્નસરા સહિત જાહેર કાર્યક્રમોમાં મૌજથી મહાલ્તા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.કોરોનાની પ્રથમ અને … Read more