દીવ ના દરિયામાં યુવાન ડૂબ્યો

મૂળ આંધ્રપ્રદેશનો અને હાલ સુત્રાપાડા ખાનગી કમ્પની મા કામ કરતો યુવાન પોતાના 7 દોસ્તો સાથે દીવ ફરવા આવ્યો હતો. નાગવા બીચ ની પાછળ ના દરિયા.નજીક સેલ્ફી લેવા જતાં દરિયા નું વિશાળ મોજુ તેને ખેંચી ગયું હતું. સ્થાનિક એડવેન્ચર કલબ ના સંચાલક દ્વારા દરિયામાં યુવાન ને બચાવવા તેને દરિયા ની બહાર કાઢ્યો હતો જો કે દીવ … Read more

સુરતમાં ધારાસભ્યએ મનપાની મંજૂરી વગર રસ્તા પર દિવાલ ઉભી કરી

કોટસફીલ રોડ પર DKM હોસ્પિટલની બાજુમાં ધારાસભ્ય દ્વારા મંડપની આડમાં દિવાલ બનાવી દેવામાં આવી સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મનમાની કરીને સુરત મહાનગરપાલિકાની મંજૂરી લીધા વગર જ રોડ પર જ એક દિવાલ બનાવી દીધી હતી. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કોટસફીલ રોડ પર DKM હોસ્પિટલની બાજુમાં ધારાસભ્ય દ્વારા મંડપની આડમાં દિવાલ બનાવી દેવામાં આવી હતી. આ … Read more

સુરતની અન્વી ઝાંઝરૂકિયાની “પ્રઘાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022” માટે પસંદગી

‘રબર ગર્લ’ના હુલામણા નામે વિખ્યાત થયેલી સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયા છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર, ‘રબર ગર્લ’ના હુલામણા નામે વિખ્યાત થયેલી સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની પસંદગી ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ … Read more