ધંધુકા હત્યા કેસમાં આરોપી મૌલાના રિમાન્ડ પર, થયા ચોકાવનારા ખુલાસા
ધંધુકા હત્યા કેસમાં કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે મૌલાના સહિતના આરોપી રિમાન્ડ પર છે. તેમાં ઐયુબ, શબ્બીર, ઈમ્તિયાઝ 5 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર છે. તેમજ કમર ગની, અઝીમ સમા 7 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રહેશે. કોર્ટે 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા ઉલ્લેખનિય છે કે ધંધુકા હત્યા પ્રકરણમાં અત્યારસુધી 2 મૌલાના સહિત … Read more