જેતપુરના રબારીકા રોડ પર આવેલ લક્ષીતા ડ્રેસીસમાં ચોરી,તસ્કર સીસીટીવીમાં કેદ.

જેતપુર રબરીકા રોડ પર આવેલ લક્ષિતા ડ્રેસીસ નામના કારખાનમાં તસ્કરએ ત્રાટકી રૂા.22.000 ની રોકડ રકમ ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે. ઓફીસમાં ટેબલના ખાનાનું લોક તોડી તસ્કર રોકડ રકમ ઉઠાવી ગયો. કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક શખ્સ કેદ થતા પોલીસે નિશાચરોની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં રબરિકા રોડ પર લક્ષિતાં ડ્રેસીસ … Read more

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુરનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

લોક નૃત્ય, ગરબા, ભરતનાટ્યમ, વકતૃત્વ સ્પર્ધા, સમૂહગીત, એકપાત્રીય અભિનય, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધામાં 300થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંકુલ ખાતે સિદ્ધપુર તાલુકાનો તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો. ગોકુલ … Read more

હિન્દી સિનેમાની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન

8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી 10 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. 29 દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા. કોરોના સંક્રમિતને કારણે છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ … Read more

જામનગરનો ફકત ૧૩ વર્ષની વયનો હીત ભીમશીભાઇ કંડોરીયા નેશનલ લેવલ પર ટોપ ૪ માં સ્થાન મેળવવા માં સફળ

જામનગર માટે ખુબ જ ખુશીના સમાચાર છે કે જામનગરનો ફકત ૧૩ વર્ષની વયનો હીત ભીમશીભાઇ કંડોરીયા નેશનલ લેવલ પર ટોપ ૪ માં સ્થાન મેળવવા માં સફળ રહ્યો છે. આ છે જામનગરનું રમત ગમત ક્ષેત્રનું ભવિષ્ય… આગામી સમયમાં ઇંડીયા નંબર વન અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું નેત્રૃત્વ જામનગરનો હીત કરે તો નવાઇ નથી… આપ સૌ … Read more