શહેરમાં ત્રણ દરવાજા,ત્રણબત્તી ચોક પાસે સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

જામનગર શહેર માં સુભાષ બ્રિજ થી સાત રસ્તા સુધી સૌરાષ્ટ્ર નો મોટો ફ્લાયઓવર બની રહ્યો છે જેને લઇ રસ્તાઓ પણ ડ્રાઇવટ કર્યા છે, જેને લઇ અવાર-નવાર ટ્રાફીક સર્જાતો હોય છે ત્યારે આજે શહેરના ત્રણ દરવાજા ત્રણબત્તી વિસ્તાર મુખ્ય રસ્તાઓ પર સાંજના સમયે ટ્રાફીક જામ સર્જાય હતો, તેમજ દરરોજના આ સમયે ટ્રાફિક સર્જતા વાહન ચાલકો તેમજ … Read more

બળાત્કારના આરોપીને જૂનાગઢ ના કાથરોટા ગામેથી પકડી પાડતી જુનાગઢ સી ડીવીઝન પોલીસ

જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર, પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા ગંભીર ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવતા , નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પો.સ્ટે.ના પીએસઆઈ જે.આર.વાજા તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . વિશ્વાશ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી કેમેરાનો ઉપયોગ … Read more

ધોળે દિવસે સુરતમાં લોખંડનાં સળીયા અને તમંચો બતાવી લુંટ

સુરત શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે. ચોરી, લૂંટ અને હત્યા સુરત શહેરમાં સામાન્ય વાત બની ગઈ છે. દરરોજ કેટલાક વિસ્તારોમાં લૂંટ અને હત્યાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સુરત શહેરનાં પુણા વિસ્તારમાં બંદુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાની, ઘટનાં સામે આવી છે.સુરત શહેરમાં વધતા જતા ક્રાઈમ ને કારણે સામાન્ય જનતામાં … Read more

ધાંગધ્રા નરાળી ગામ માં બોગસ ડોકટરની ધમધમતી હાટડી સ્ટિંગ ઓપરેશનમાં ડોક્ટર થયો કેમેરામાં કેદ

રવીન્દ્રનાથ નામનો ડોક્ટર બિન્દાસ કરી રહ્યો છે લોકોની સારવાર નથી કોઈ જાતની ડિગ્રી આ ડોક્ટર અગાઉ પણ એસઓજીના હાથે ઝડપાઈ ચૂક્યો છે ડોક્ટરને પૂછવામાં આવ્યું કે તમે દર્દીઓને બાટલા ચડાવો છો મારો છો તો બિન્દાસ કરો છો તમે અગાઉ પકડાઈ ગયા છો છતાં પણ તમને હજી કોઈની ડર નથી ડોક્ટર બીના જીજક કેમેરા સામે બોલે … Read more