કુવાડવા રોડ કુવાડવા gidc પાસે રેતી ભરેલ ટ્રક માં ભીષણ આગ લાગી

કુવાડવા રોડ કુવાડવા gidc પાસે રેતી ભરેલ ટ્રક માં ભીષણ આગ લાગતા રાજકોટ બેડી પરા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર ફાઇટર ની ટિમ દ્રારા આગ ને લીધી કાબુમાં આ કામગીરી કરનાર ફાયર મેન ધ્રુવ ત્રિવેદી ફાયર મેન અરબાઝખાન ફાયર મેન અરવિંદભાઈ ફાયર મેન અર્જુનભાઈ ડ્રાઈવર શાંતુભા ઘટ ના પર પોચી આગ ને લીધી કાબુમાં

ધાડ સાથે લૂંટ કરવાના ઇરાદે પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરતા છ ઈસમો ને પકડી પાડી ગંભીર પ્રકારના ગુન્હો બનતો અટકાવતી શાપર વેરાવળ પોલીસ.

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ રાજકોટ વિભાગ દ્વારા ઘરફોડ ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલા ગુન્હા ઓ તેમજ શરીર સંબંધી ગુન્હા ડિટેક કરવા સુચન કરેલ હોય તેમજ પોલીસ અધીક્ષકશ્રી બલરામ મીણા સાહેબ ની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ શ્રી પી.એ. ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબ ની સૂચના થી શાપર વેરાવળ … Read more

જેતપુરના જેતલસર ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબીએ રેઇડ કરી છ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતાં.

જેતપુર તાલુકાના જેતલસર ગામની સીમમાં એક વાડી માલીક નાલ ઉઘરાવી જુગારની અખાડો ચલાવતો હોવાની બાતમીને આધારે રાજકોટ એલસીબીએ રેઇડ કરી છ જુગારીઓને ૧,૦૫,૦૦૦ રૂપિયા રોકડા સાથે કુલ ૧,૪૦,૫૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા હતાં. જેતલસર ગામ અને જેતલસર જંકશન ગામ વચ્ચે વાડી ધરાવતા રસીકભાઈ ઠૂંમર પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી તેની પાસેથી નાલ … Read more

માલવિયા પોલીસ સ્ટેશનની હદમાં દારૂની રેલમછેલ

રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓનો વીડિયો થયો વાઇરલ કે કે વી ચોક પાસે આવેલા ઝૂંપડામાં ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડાઓ માલવીયા પોલીસ સ્ટેશનની હદમાં દારૂની રેલમછેલ દારૂ પ્રેમીઓ માટે કે કે વી નગર વિસ્તાર બન્યું સેન્ટર કે કે વી ટ્રાફિક ચોકીથી માત્ર 50 મીટરના અંતરે ચાલુ છે દેશી દારૂનું ફેબ સેન્ટર