છેલ્લા દશેક વર્ષથી રાજકોટ, દેવભુમી દ્વારકા તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં નજર ચુકવી પૈસા સેરવી લેવાના આશરે ૧૬૦ જેટલા ગુન્હાઓ આચરનાર ગઠીયાને પકડી પાડતી વેરાવળ શહેર પોલીસ
ફરીયાદની વિગત ગઇ તા.૦૮/૦૨/૨૦૦૦ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં વેરાવળ બસ સ્ટેશન ખાતે ફરીયાદીશ્રી ઇરફાનભાઇ મહોમદભાઇ ઐબાણી રહે. વેરાવળ દુવાગીરી કોલોની વાળાના પેન્ટના ખીસ્સામાંથી તેમના વેપાર ધંધા માટેના રૂા.૧,૧૮,૦૦૦/- કોઇ અજાણ્યા ચોર ઇસમએ ભીડનો લાભ લઇ ફરીની નજર ચુકવી બસમાં બેસતી વખતે ફરી.ના ખીસ્સામાંથી સેરવી લઇ ગયેલનો બનાવ નવેલ જે અન્વયે અજાણ્યા ચોર ઇસમ … Read more