વિશ્વની શ્રેષ્ઠત્તમ આધ્યાત્મિક ભૂમિ ગરવા ગિરનારની ગોદમાં ભારતી આશ્રમ ખાતે આગામી પાંચ દિવસ દરમિયાન તા ૨૫/૨ થી સુધી દિવ્ય અને ભવ્ય ઉત્સવ યોજાશે..

તા.૨૮ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતી આશ્રમ ખાતે હાજરી સાધુ સંતો ને મળશે ભારતી આશ્રમ ખાતે આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ના સાનિધ્ય સતત પાંચ દિવસ સુધી પાંચ દિવસીય ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.આ પાંચ દિવસીય કાર્યક્રમ માં સમગ્ર ભારતમાંથી તપસ્વી અને પૂજનીય સંતો-મહંતો ઉપસ્થિત રહેશે જેમાં આચાર્ય મહામંડલેશ્વર જુના પીઠાધીશ્વર શ્રી અવધેશાનંદ … Read more

જેતપુર તાલુકા પોલીસે ગ્લોબલ સિનેમા પાસેથી એક શખ્સને ૫૦૦ લીટર દારૂ સાથે પકડી પાડીયો , બે શખ્સની શોધખોળ

તાલુકા પોલીસે દારૂ , મોબાઈલ અને વાહનની કિંમત થઈ કુલ રૂ . ૮૦,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગ્લોબલ સિનેમા પાસેથી દેશી દારૂ ભરેલી કાર પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા જેતપુર થી … Read more

જામનગર ના સીટી B ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટર સાઇકલ ચોરીના ગુનામાં મોટર સાઇકલ સાથે આરોપી ને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી પોલીસ

જામનગરના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સા .નાઓની સુચના તથા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એસ. નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.વી.વીંછી ના માર્ગદર્શન મુજબ જામનગર શહેર વિસ્તારમા એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના શોભરાજસિંહ જાડેજા તથા ચંન્દ્રસિંહ જાડેજા તથા રવિભાઈ બુજડને બાતમી મળેલ કે , એક ઇસમ ચોરીની નંબર પ્લેટ વગરની કાળા … Read more

રાજકોટ જિલ્લા ના ધોરાજી પંથક ના ખેડૂતો ધુમ્મસ ભર્યા વાતાવરણ થી ચિંતિત બન્યા

રાજકોટ જિલ્લા ના ધોરાજી પંથક ના ખેડૂતો ધુમ્મસ ભર્યા વાતાવરણ થી ચિંતિત બન્યા છે છેલ્લા બે મહિના થી આવી રહેલ ધુમ્મસ ને કારણે રવિ પાક પર સંકટ તોળાઈ રહ્યું છે અને ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. ધોરાજી પંથક ના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે … Read more

ભારતીય પત્રકાર સંઘ (એઆઈજી)ની એક બેઠકમાં નવા આગંતુકોના નિમણુક પત્ર અપાયા

સુરત માં ભારતીય પત્રકાર સંઘ (એઆઈજી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિક્રમ સેનનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રમુખ શ્રી હનીફ ચોથીયાનાં અધ્યક્ષપદે અને રાષ્ટ્રીય ખજાનચી – ગુજરાત રાજય પ્રભારી શ્રી જીજ્ઞેશ પી. જોષી, ગુજરાત મહિલા અઘ્યક્ષ શ્રીમતિ દક્ષા ભાવસાર અને સુરત જીલ્લાં અઘ્યક્ષ શ્રી દિપક ઈગળેનાં અતિથિવિશેષપદે એક અગત્યની મિટીંગનું આયોજન કવોલીટી રેસ્ટોરન્ટ, ગાંઘી બાગની પાછળ, મકકાઈ પુલ, … Read more

લાલપુર ચોકડી પાસે થી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી જામનગર એસ.ઓ.જી

જામનગર જીલ્લાના I / C પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સા.નાઓની સુચનાથી એસ.ઓ.જીના પો . ઇન્સ . એસ . એસ . નીનામાના તથા પો.સ.ઇ.શ્રી આર.વી.વીંછીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તાર મા પેટ્રોલીંગમા હતા . દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના શોભરાજસિંહ જાડેજા તથા રવિભાઇ બુજડ તથા રાજેશભાઇ મકવાણા ની ખાનગી બાતમીના આધારે આરોપી મંજુલ … Read more

યુક્રેનમાં જામનગરનો વિધાર્થી ફસાયો…

હેમેશ નિમ્બાર્ક નામનો વિધાર્થી ફસાયો… આ જામનગરનો વિધાર્થી છેલ્લા 3 વર્ષથી (TERONOPILE Medical UNIVERSITY) માં અભ્યાસ કરી રહ્યો છે… આ વિધાર્થીને લાવવા માટે તેમનો પરિવાર હાલ ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યું છે… હેમેશ નિમ્બાર્કના પિતા ચેતનભાઈ એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા છે… હાલ અત્યારે જે પરિસ્થિતિ ત્યાં ચાલી રહી છે ત્યારે તેમનો પરિવાર … Read more