દયાપર પાટીદાર યુવાસંઘ દ્રારા પશ્ચિમ કચ્છરીજીયનની થીમયુવા ઉત્કર્ષ અંતગત કાર્યક્રમ યોજાયો

દયાપર પાટીદાર યુવાસંઘ દ્રારા પશ્ચિમ કચ્છ થીમયુવા ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો હતો તેમજ મહિલા મંડળની પણ મીટીંગ યોજાઈ હતી જેમાં દયાપરના સરપંચ જયાબેન પોકાર મોટી વિરાણીના રસીલાબેન ગોરાણી નર્મદાબેન સેઘાણી કચ્છમાં રસલીયા હાલે સુરત તેમજ દયાપર પાટીદાર મહિલા પ્રમુખ પુષ્પાબેન લીબાણી પુવ મંત્રી હેમલતાબેન લીબાણી તેમજ નર્મદાબેન સેઘાણીએ જણાવ્યું હતું કે યુવાસંઘ વડીલોની પાંખો યુવાનોની આંખો … Read more

હળવદ શહેરના સરા ચોકડી પાસેથી 10 ટન રેતી ભરેલુ ડંમ્પર ઝડપાયું

ડંમ્પર ડીટેન કરી ખાણખનીજનો મેમો ફટકાર્યો.હળવદમા રેતીચોરીના કાળાં કારોબાર સામે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે જેમાં શહેરની સરા ચોકડી પાસેથી રેતી ભરેલાં ડંમ્પર પસાર થતી વેળાએ પોલીસે રોકીને રોયલ્ટી અંગે પુછપરછ કરતાં નહીં મળતા 10 ટન ભરેલાં ડંમ્પર જીજે 03 એટી 0426ને ડીટેન કરી ખાણખનીજનો મેમો ફટકારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લાલઆંખ કરી રેતીચોરીના … Read more

ગબ્બર પર્વત પર હવે ભક્તો નિહાળશે માં અંબાના 51 શક્તિપીઠનો ઈતિહાસ

હવે 51 શક્તિપીઠનું મહત્વ તેમજ શક્તિપીઠ અંબાજી માં અંબાના પ્રાગટ્યથી લઈને તેમના ઇતિહાસની કહાની લેઝર કિરણો દ્વારા ગબ્બર પર જોઈ શકાશે. રાત્રી દરમિયાન લેઝર કિરણો ના મદદ દ્વારા માતાજીનો ઇતિહાસ ભક્તો નિહાળી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ હવે લેસર શૉ અંબાજીમાં પણ દેખાશે.. શક્તિપીઠ અંબાજી અને 51 શક્તિપીઠ નું માહાત્મ્ય લેસર શૉ માં દેખાશે… અંબાજીમાં … Read more

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, અબુંજાનગર, કોડીનાર ખાતે ૭ દિવસિય મધમાખી ઉછેર ની ચોથી તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો…

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  કોડીનાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના મધમાખી ઉછેરમાં રસ ધરાવતા ૨૫ ખેડૂતો માટે ૭ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉદ્દઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશનના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી દલસુખ વઘાસિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કેવિકેના પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ અને ફાર્મ મેનેજર શ્રી હેપિલભાઈ છોડવાડિયા … Read more

સુરતનાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં વિડિયો લેનાર સહિત ૧૮ સાક્ષીઓની જુબાની લેવાઇ

પાછલા મહિને સુરતના પાસોદરામાં બનેલી ૨૧ વર્ષની ગ્રીષ્મા વેકરિયા હત્યાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. આજે પણ આ બનાવને યાદ કરતા લોકોને ધ્રૂજારી છૂટવા લાગે છે. બીજી તરફ આરોપી ફેનિલ પોતાનો ગુનો કબૂલવા તૈયાર નથી ત્યારે તેને કડકમાં કડક સજા મળે તેવી મજબૂત ચાર્જશીટ અને પૂરાવા સુરત પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આરોપી … Read more

જેતપુર તાલુકા દેવકીગાલોળ ગામ પાસેથી કાર સાથે એક શખ્સને પકડી પાડ્યો,બે ફરાર

દારૂ, મોબાઈલ અને વાહનની કિંમત થઈ કુલ રૂ. ૧,૦૫,૦૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો. જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દેવકીગાલોળ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ મુજબ જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા જેતપુર તાલુકાના દેવકીગાલોળ થી ખજૂરી હડમતીયા જતી વેરના … Read more

માળીયા હાટીના (જુનાગઢ) પુત્રવધૂના આપઘાત કેસમાં નામ.ગુજરાત હાઈકોર્ટે સાસુ ની ધરપકડ કરવા સામે આપ્યો સ્ટે

જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે પુત્રવધૂને શારીરિક માનસિક ત્રાસ આપી તેમજ દહેજ માગવાના ગુન્હામાં યુવાન મહિલા કે જેના “રી મેરેજ” થયાના માત્ર બે જ મહિના ના સમયગાળામાં આપઘાત કરેલ હોય તે બાબતે તેમના ભાઇ દ્વારા મરણ જનારના પતિ અને સાસુ સામે માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી માળીયા … Read more