ધોરાજી ના મોટી મારડ ના વૃદ્ધાશ્રમ માં મહિલા દિવસ એ સર્જાયા ભાવુક દ્ર્શ્યો

માવતર ની કિંમત માવતર થયા બાદ જ સમજાય…. વૃદ્ધાશ્રમ ના વૃદ્ધો ધોરાજી તાલુકા પંચાયત ના મહિલા કર્મચારીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ને ભોજન કરાવી અને વૃક્ષો વાવવા ના સંકલ્પ સાથે મહિલા દિવસ ની ઉજવણી કરી. પ્રકૃતિ અને પર્યાવરણ નું જતન કરવાના લીધા સંકલ્પ 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ કહેવામાં આવે છે ધોરાજી તાલુકા પંચાયત ના … Read more

ખનિજ માફીયાઓના ત્રાસ થી મુળી ના સરલા ની મહિલા એ ઝેરી દવા ગટગટાવી

તંત્ર ને અનેક રજૂઆતો કરવાં છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ સંપત્તિથી ભરપુર છે ત્યારે વર્ષોથી તંત્ર ની મીલીભગત થી ખનિજ માફીયાઓ દ્વારા ખનન વહન થાય છે ત્યારે મુળી તાલુકાનાં સરલા ગામે ખનીજ માફિયાઓના ત્રાસ થી આજે આધેડ વયના મહિલા એ ઝેરી દવા ગટગટાવી લેતાં ચકચાર મચી જવા પામી છે … Read more