હળવદના ટીકર પાસે ક્રેન ભરીને જતાં ટ્રકે 12 ઘેટાંને કચડી નાખ્યાં

હળવદના ટીકર પાસે ક્રેન ભરીને જતાં ટ્રકે 12 ઘેટાંને કચડી નાખ્યાં હળવદના ટીકર નજીક એક ક્રેન ભરીને જતા એક ટ્રકે ઘેટાના ટોળાને હડફેટે લેતા 12 ઘેટાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવ બાદ સ્થાનિકોએ ટ્રક ચાલકને ઝડપી લીધો હતો અને બનાવ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના … Read more

રૉટરી ક્લબ ઑફ પાટણના સહયોગથી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ

રૉટરી ક્લબ ઑફ પાટણના સહયોગથી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ રૉટરી ડીસ્ટ્રીક્ટ 3054 તથા રૉટરી ક્લબ ઑફ પાટણ દ્વારા પાટણની ધારપુર જનરલ હોસ્પિટલને એમ્બ્યુલન્સ વાનની ભેટ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રીશ્રી રજનીભાઈ પટેલે લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સ વાનનું પ્રસ્થાન કરાવ્યું … Read more

જેતપુરમાં છરીથી ગળુ કાપી પૂર્વ પત્નીની હત્યા કરતો પતિ

જેતપુરમાં છરીથી ગળુ કાપી પૂર્વ પત્નીની હત્યા કરતો પતિ ગુજરાતી વાડી વિસ્તારમાં સવારમાં ઘટેલી ઘટનાથી અરેરાટી : બે બાળકોને મકાનની બહાર કાઢી મુકી અન્ય શખ્સની મદદથી ઢીમ ઢાળી દીધું : ફરાર થયેલ બંને આરોપીઓને દબોચી લેવા પોલીસ તપાસનો ધમધમાટ જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં આજે સવારનાં છરીથી ગળુ કાપી પતિએ પૂર્વ પત્નીની હત્યા કરી નાખતા શહેરભરમાં … Read more

વિસાવદર થી ૧ વર્ષ થી પ્રોહીબીશન ના ગુન્હા મા નાસતા ફરતા આરોપી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્કોડ

વિસાવદર થી ૧ વર્ષ થી પ્રોહીબીશન ના ગુન્હા મા નાસતા ફરતા આરોપી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્કોડ મહાપોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ ,વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી નાસતા ફરતા આરોપી ને પકડવા સમગ્ર રાજ્ય મા વધુ મા વધુ આરોપી ઓ પકડવા જણાવેલ … Read more

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને આગામી બોર્ડની પરીક્ષાને લઇને સમીક્ષા બેઠક યોજાઇ

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને આગામી બોર્ડની પરીક્ષાને લઇને સમીક્ષા બેઠક યોજાઇ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે કચ્છ ભૂજ ખાતે ઓનલાઇન સમીક્ષા આગામી ૨૮મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન ભુજ,સોમવાર; આગામી તા.૨૮મી માર્ચથી ૧૨મી એપ્રિલ ૨૦૨૨ સુધી યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષાના આયોજનના ભાગરૂપે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના … Read more

દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિ ઉજવણી કરાઇ

દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિ ઉજવણી કરાઇ પૂજ્ય સંત શ્રી સદારામ બાપુએ તેમના ભજન સતસંગ થકી લાખો લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે: મુખ્યમંત્રીશ્રી બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંતશ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે … Read more

સુરતનો ચૌટા બજારમાં પોલીસ કમિશનરને મોડી સાંજે અચાનક મુલાકાતને લઇને વેપારી અને સ્થાનિક લોકોમાં ખળભળાટ

સુરતનો ચૌટા બજારમાં પોલીસ કમિશનરને મોડી સાંજે અચાનક મુલાકાતને લઇને વેપારી અને સ્થાનિક લોકોમાં ખળભળાટ સ્થાનિક લોકોના રાજકીય અગ્રણી નિતીન ભજીયા વાલા સાથે અજય કુમાર તોમર સાથે મીટીંગ કરીને સમગ્ર વિસ્તારની સમીક્ષા કરી સુરત શહેરના પોલીસ કમિશનર પ્રથમ વખત સુરત જનરલ હોસ્પિટલને મુલાકાત લઇને સમગ્ર વિસ્તારમાં સ્થાનિક લોકો અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સુરત … Read more