સંગઠનને સશક્ત કરવામાં જેમનું મહામૂલું યોગદાન છે

સંગઠનને સશક્ત કરવામાં જેમનું મહામૂલું યોગદાન છે એવા ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર પાટીલજી ના જન્મદિવસ નિમિત્તે જામનગરના 16 વોર્ડમાં (જામનગર મહાનગરમાં કુલ 30 અલગ-અલગ વિસ્તારમાં) શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આયોજિત થનારા નેત્ર-નિદાન-કેમ્પ અને વિનામૂલ્યે ચશ્મા વિતરણના સેવાકીય કાર્યનો આજરોજ પ.પૂ.શ્રી … Read more

આજથી ગુજરાત ભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે ૧ર થી ૧૪ વર્ષની વયના ર૨ લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ

આજથી ગુજરાત ભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે ૧ર થી ૧૪ વર્ષની વયના ર૨ લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના પાત્રતા ધરાવતા બાળકોને કોર્બેવેક્ષ વેક્સિનના બે ડોઝ અપાશે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના ર૮ દિવસ બાદ બીજો ડોઝ અપાશે રાજ્યમાં બે હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી રપ૦૦ થી વધુ વેક્સિનેટર્સ હાથ ધરશે વેક્સિનેશન કામગીરી … Read more

સુરત નાં કાપોદ્રામાં લીવઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપીને ઘાતકી હત્યાં

સુરત નાં કાપોદ્રામાં લીવઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપીને ઘાતકી હત્યાં સુરતના કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લીવ ઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપી ઘાતકી હત્યા કરેલી લાશ આજે બપોરે મળી આવી હતી. લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો યુવાન રોજ બપોરે વિડીયો કોલ કરી મહિલા સાથે વાત કરતો … Read more

પ્રિ-મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની કામગીરીની સમીક્ષા બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ

પ્રિ-મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની કામગીરીની સમીક્ષા બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ રાજકોટ, તા. ૧૫ માર્ચ – અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અપાતી પ્રિ-મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રિ મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક … Read more

15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવી

15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવી આજરોજ અંબાજી મુકામે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આર્ટ એન્ડ કોમર્સ કોલેજમાં શ્રી જીલ્લા પુરવઠ અધિકારીશ્રી અને વહીવટદારશ્રી શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, માંમાંલાતાદાર સાહેબ શ્રી દાંતા નિયામક શ્રી એન.કે, રાઠોડ સાહેબ , નાયબ નિયંત્રક શ્રી પટેલ સાહેબ ફૂડ ઇન્સ. શ્રી … Read more

ઉપલેટાના ખેડૂતો એ પૂરતી વીજળી ની માગ સાથે PGVCL સામે સૂત્રો ચાર કર્યા હતા

ઉપલેટાના ખેડૂતો એ પૂરતી વીજળી ની માગ સાથે PGVCL સામે સૂત્રો ચાર કર્યા હતા અને પૂરતી વીજળીની માંગ કરી હતી ઉપલેટા વિસ્તારમાં ઘણા સમય થી PGVCL દ્વારા ખેડુતને ખેતરોમાં જે પિયત માટે વીજળી આપવામાં આવે છે તે અપૂરતી અને ઓછા દબાણ વાળી આપવામાં આવે છે, ત્યારે હાલ ખેડૂતો ને ખેતરમાં પિયતમાટે નો સમય ચાલી રહ્યો … Read more

ડીનના ડિંડક, અઘિકારીના આંખ મીંચામણાં ,અને કર્મચારીનું કોભાંડ

ડીનના ડિંડક, અઘિકારીના આંખ મીંચામણાં ,અને કર્મચારીનું કોભાંડ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કર્મચારીએ જ મોંઘાદાટ સાધનો બહાર વહેંચી નાખ્યાંના લાગ્યા આક્ષેપસાધનો વહેંચવાની ચર્ચાઓ તો સિવિલમાં થાય છે પણ મારી પાસે હજુ કોઈ પ્રૂફ આવ્યા નથી :- સુશીલ કુમાર( મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ,જૂનાગઢ ) એક તરફ સરકાર લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલી બનાવે છે અને સરકાર તરફથી … Read more