જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના બાર એસોસીએશનના પ્રમુખ સહિત તમામ સભ્યો બીજેપી માં જોડાયા.
જિલ્લા અધ્યક્ષ ના હસ્તે કેસરીયો ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો. ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ. દેશના પનોતા પુત્રને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કંડારાયેલા વિકાસ કાર્યોને લઈને સમગ્ર ગુજરાત માં કેસરીયો લહેરાયો છે, ત્યારે આ વિકાસયાત્રાને વેગ અપાવવા જૂનાગઢ તાલુકાના ભેસાણ ગામ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી ભેસાણ તાલુકા … Read more