મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ

મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ મહેસાણા જિલ્લાની દૂધ સાગર ડેરી હવે સહકાર કરતા વધુ રાજકીય ચર્ચાનો વિષય બની છે, જેના કારણે શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં શ્વેતક્રાંતિની પહેલ બનેલ દૂધ સાગર ડેરી હવે સહકાર કરતા વધુ રાજકીય ચર્ચાનો … Read more

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(ABPSS)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાને પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(ABPSS)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાને પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં ગાંધીનગર : સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર લોકોને આજે અમદાવાદનાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે “ઈનજીનીયસ આઈકોન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મિડિયા ક્ષેત્રમાં સમગ્ર દેશમાં આઇકોનિક કામગીરી તથા ભારતભરના તમામ પત્રકારોના હિત રક્ષક,અડીખમ,અડગ તેમજ જેઓને ભારતભરમાં પત્રકારો … Read more

સુરતનાં મહિધરપુરા ની શેરીઓમાં વર્ષો જૂની ભૂલી ગયેલી પરંપરાની ફરી એક વાર શરુ કરાઈ

સુરતનાં મહિધરપુરા ની શેરીઓમાં વર્ષો જૂની ભૂલી ગયેલી પરંપરાની ફરી એક વાર શરુ કરાઈ હોળીના તહેવારમાં ખાસ ઢોલ ત્રાંસા વગાડવા અને વરઘોડો કાઢવાની રીતને ઘીસનું સરઘસ કહેવાય છે. સુરતમાં વર્ષો પહેલા ધીસનું સરઘસ કાઢવામાં આવતું હતું. જોકે છેલ્લા અનેક વર્ષોથી આ પ્રથા ભુલાઈ ગઈ હતી. આ પરંપરા ફરી એક વખત શહેર પોલીસ કમિશ્નરના હાજરીમાં શરૂ … Read more

સાવલીમાં અરબી ઉર્દુ કુરાન શરીફ ની તિલાવત પ્રાપ્ત કરનાર 2 હાફિઝ ને પદવી એનાયત કરવામાં આવી

સાવલીમાં અરબી ઉર્દુ કુરાન શરીફ ની તિલાવત પ્રાપ્ત કરનાર 2 હાફિઝ ને પદવી એનાયત કરવામાં આવી સાવલીના મદરેસામાં કુરાન શરીફ ની તિલાવત ઉર્દુ અરબીમાં જ્ઞાન પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓનો પદવીદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આલીમો મૌલ્લાના મૌલવીઓ સુફી સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાવલીના કરચીયા રોડ પર આવેલ મદ્રેસા એ જામિયા મદાલ ઉલુમ … Read more