આ કાયમી મોંઘવારીમાં માત્ર રૂપિયા 10 માં શેરડીનો રસ એક લોટો

“ગળાકાપ હરીફાઇમાં પણ ધરતીની મીઠાશ નો લાભ લેવા વાંકાનેર અમરસર ફાટક પાસે શેરડીના રસનો લોકોને લાભ આપતા હીરાભાઈ ભરવાડ” ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ વાંકાનેરમાં અહીં આવેલા અમરસર ફાટક પાસે ધરતી ની મીઠાશ એવા શેરડીના રસનો ૪૦૦ થી ૫૦૦ એમ એમ લોટો માત્ર દસ રૂપિયામાં આજની કારમી મોંઘવારીમાં પણ ગ્રાહકો માટે અને ખાસ કરી … Read more

ધોરાજી ની શફુરા નદી માથી અજાણ્યા યુવાન ની લાશ મળી આવી

ધોરાજી ની શફુરા નદી માથી અજાણ્યા યુવાન ની લાશ મળી આવી ધોરાજી ની શફુરા નદી મા લાશ તરતી હોવાનો ફોન માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા ને આવતા ધોરાજી પોલીસ ને ફોન કરી જાણ કરી અને માનવ સેવા યુવક મંડળ ની એમ્બ્યુલન્સ અને દોરડા અને ગોદળા ઓ સાથે શફુરા નદી પાસે જઈ ને … Read more

જામનગર ની ધારા જોષી ને બેસ્ટ મોડલ ઓફ ધ યર ૨૦૨૨ એવોર્ડ એનાયત

#જામનગર ની ધારા જોષી ને બેસ્ટ મોડલ ઓફ ધ યર ૨૦૨૨ એવોર્ડ એનાયત જામનગર ‘મોન્ટોર પોડક્શન ગ્લેમરસ એવોર્ડ નુ દમણ ખાતે આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અલગ – અલગ કેટેગરી ના એવોર્ડ નુ આયોજન કરવામા આવ્યુ જે માથી જામનગર ની ધારા જોષી બેસ્ટ મોર્ડલ ઓફ ધ યર નો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેઓ ૨૦૨૧ મા … Read more

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના 30માં સ્થાપના દિને અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ની ઉજવણી

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના 30માં સ્થાપના દિને અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ની ઉજવણીના ભાગરૂપે મિસ અને મિસ્ટર ગુજરાત દિવ્યાંગ સ્પર્ધા તારીખ 21 3 2020 ના રોજ અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમા16 શહેરોના 32 દિવયાગ સ્પર્ધકો દ્વારા જુદી જુદી ઇવેન્ટ માં ભાગ લઇ પોતાનું ટેલેન્ટ  બતાવે મા આવ્યુ હતુ. ઇવેન્ટનું આયોજન કરનાર નિલેષ પંચાલએ જણાવ્યું હતું કે … Read more