જુનાગઢ જીલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમા જીઓ કંપની દ્વારા આડેધડ ખોદાણથી સરકારી મિલ્કતો અને લોકોને ભારે નુકસાની

મુખ્યમંત્રી રાજ્યપાલ હાઈવે ઓથોરિટી સ્ટેટ સેક્રેટરી લગત અધિકારીઓને લેખિત અરજી કરવામા આવી જીઓ કંપની દ્વારા નિયમ વિરુદ્ધ કેબલ લાઈન ખોદાણ કરીને જાનમાલની ખુવારી રિલાયન્સ જીયોના અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઈન નિયમો મુજબ નાખેલ નથી અને સરકારી મિલકતોને કરેલ નુકસાન બાબત . ઉપરોક્ત વિષય અન્વયે ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં જીઓ કંપનીએ અન્ડર ગ્રાઉન્ડ કેબલ … Read more

જામનગર તાલુકા કક્ષાએ આશા સંમેલન નું આયોજન કરવામાં આવ્યુ

જામનગર તાલુકા કક્ષાએ આશા સંમેલન નું આયોજન કરવામાં આવ્યુ  જેમાં સમગ્ર જામનગર તાલુકાના આશા બહેનો તથા આશા ફેસિલીટેટર બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સંમેલનમાં ગ્રામ્ય કક્ષાએ કામ કરતા 27 આશા બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ અને ઉપસ્થિત અધિકારી ગણ દ્વારા તેમને બિરદાવવામાં આવેલ હતા, આ તકે આશા બહેનો દ્વારા … Read more

સુરત મહાનગરપાલિકાનાં સ્વિમિંગ કરવું હવે મોંઘુ બની જશે

સુરત મહાનગરપાલિકાનાં સ્વિમિંગ કરવું હવે મોંઘુ બની જશે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં હવે ફીની સાથે સાથે ૧૮ ટકા જીએસટી લગાવવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આવતીકાલે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મંજુર થઈ જાય તો પાલિકાના સ્વિમિંગ પુલમાં ત્રણ માસની ૧૨૦૦રૂપિયાની ફી સાથે ૨૧૬ રૂપિયાનો જીએસટી ચુકવવો પડશે. પાલિકાની સ્થાયી સમિતિ દરખાસ્ત મંજુર કરે તો … Read more