ભેંસાણમાં ગેરકાયદેસર અડીખમ ઉભેલી માધવ શૈક્ષણિક સંકુલને તંત્ર,સરપંચ કે,

ગેરકાયદેસર ટેરેસ પરનું ડોમ દાદાગીરીનો દાખલો ? ભેંસાણમાં ગેરકાયદેસર અડીખમ ઉભેલી માધવ શૈક્ષણિક સંકુલને તંત્ર,સરપંચ,કે નોટિસોથી કોઈ ફેર પડતો નથી ભેંસાણમાં નિયમોના નાશ કરી ઉભેલી માધવ શૈક્ષણિક સંકુલ પર કોના છે ચાર હાથ….? સુરત જેવો બનાવ બનશે તો જવાબદાર કોણ? સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવા બધા બનતા પ્રયત્નો કરી રહી છે.બીજી તરફ સરકારના નિયમોનો ખુલ્લેઆમ … Read more

વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં વીર સપુતોને પુષ્પાંજલિ અર્પણ કરી

દેશભક્તિના કાર્યક્રમ થકી રાષ્ટ્રપ્રેમનો સંદેશો વિવેકાનંદમાં શહીદો અમર રહોના નારાથી ગગન ગુંજી ઉઠ્યું હળવદના શક્તિનગર પાસે આવેલી વિવેકાનંદ સાયન્સ એકેડમી ભણતરના જ્ઞાન સાથે રાષ્ટ્રપ્રેમના પાઠ પણ ભણવવામા આવે છે અને ભૂતકાળમાં રાષ્ટ્ર સેવા માટે અનોખો કાર્યક્રમ યોજીને સૌને દેશભક્તિના રંગે રંગી દીધા હતા ત્યારે ૨૩ માર્ચનો દિવસ ભારતીય ઈતિહાસમાં વીર સપુતોને વિરાંજલી અર્પણ કરવાનો દિવસ … Read more

ફેશન ટીવી પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ, અમદાવાદ ૨૦૨૨ ના ફિનાલેમાં

ફેશન ટીવી પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ, અમદાવાદ ૨૦૨૨ ના ફિનાલેમાં, સુપર બાળકોએ ફેશનની નવી વ્યાખ્યા લખી અમદાવાદ, ૨૨ માર્ચ ૨૦૨૨: ગુજરાતનું ગૌરવ, અમદાવાદના નાગરિકોની રુચિ ઘણીવાર ફેશન સંબંધિત પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. આ નાગરિક સગાઈના ફેબ્રિકને વણાટ કરીને, વિશ્વની અગ્રણી મલ્ટીમીડિયા અગ્રણી સંસ્થા, ફેશન ટીવી સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ એક પૂરક તરીકે ઉભરી આવી છે. … Read more

મોંઘવારીને પહોંચી વળવા મોરબીમાં બાળમજૂરોની સંખ્યા વધી

વિકાસના વાવાઝોડા ચૂંટણી સમયે ફૂંકાતા રહે છે પરંતુ કોનો? વિકાસ અને કેવો? વિકાસ…!!! એ તો ઉદ્યોગ નગર એવા મોરબી શહેરમાં મુખ્ય માર્ગો થી લઈ મંદિર મસ્જિદ પાસે ફૂલ જેવા બાળકો ફુલ કટલેરી કે ભિક્ષાવૃત્તિ કરી રહેલા નજરે પડે છે ત્યારે સ્થાનિક ધારાસભ્યો સંસદસભ્યો કે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો ગ્રામ પંચાયતના સભ્ય કે તાલુકા જિલ્લા કક્ષાના સદસ્યો … Read more

બનાસ બેન્કના ચેરમેને રાજીનામાને લઈને ચાલતી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યુ

બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેન અણદાભાઈ પટેલનું ભાજપ પક્ષે રાજીનામું માંગતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. જો કે અણદાભાઈએ પક્ષના મોવડી મંડળ સાથે ચર્ચા બાદ બનાસ બેન્કમાંથી રાજીનામું નહિ આપવાની વાત કહેતા અણદાભાઈના રાજીનામા ઉપર હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો છે. બનાસ બેન્કના ચેરમેન બન્યા બાદ અણદાભાઈને ભાજપ પક્ષ દ્વારા રાજીનામું આપવાનું કહેતાં હડકમ્પ મચી … Read more

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ પદે પુર્વ મંત્રી ડો. દીનેશ પરમાર સાહેબની નિમણૂક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ પદે પુર્વ મંત્રી ડો. દીનેશ પરમાર સાહેબ ની નિમણૂક ઠેર ઠેર થી અંભીનંદન ની વર્ષા જામનગર તાજેતરમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી નુ ગઠન થતા ઓલઈન્ડીયા કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધી જીના આદેશ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ જગદીશ ભાઈ ઠાકરે રાજ્ય ના પુર્વ આરોગ્ય મંત્રી … Read more

સુરત શહેરમાં અડાજણ માંથી મળ્યો નશાં કારક દવાઓનો જથ્થો

સુરત શહેરમાં છેલ્લાં ઘણા સમયથી નાર્કોટીક્સ ડ્રગ્સનાં દુષણને દુર કરવા માટેનાં પ્રયાસો શરુ કરાયા છે. ત્યારે શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવામાં આવી હતી. જેમાં અડાજણ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી. એસ.ઓ.જી. અને પોલીસ ઈન્સપેકટર આર.એસ … Read more