પાતાપુર ગામે કિરીટ પટેલ નું કરાયું અદકેરું સન્માન

પાતાપુર ગામે કિરીટ પટેલ નું કરાયું અદકેરું સન્માન.ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન પદે આરૂઢ થતાં પાતાપુર ગ્રામ પંચાયત દ્વારા કરાયું સન્માન. આ સન્માન મારું નથી પરંતુ સમગ્ર ગામ નું સન્માન છે: કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ ખાતે જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી જિલ્લા પ્રમુખ કિરીટ પટેલનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, જન્મભૂમિ … Read more

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા માટે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓની બેઠક મળી અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ ૨૦૨૨ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર તળેટી ખાતે યોજાશે. … Read more

હળવદ શહેરમા ચકલીઘરનું વિતરણ કિન્નરોના હસ્તે કરાયું

હળવદ શહેરમા ચકલીઘરનું વિતરણ કિન્નરોના હસ્તે કરાયું, ૧૫૦૦ ચકલીઘર અને ૧૨૦૦ પાણીનાં કુંડાઓનુ વિતરણ શહેરમાં કાર્યરત ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા જુદી જુદી રીતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમીતે ૧૨૫૦ ચકલીઘર ૧૦૫૦ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે કિન્નરોના હસ્તે ૧૫૦૦ નંગ … Read more

વિદેશી બાળકોએ પોતાની બચતમાંથી દાંતા તાલુકાના આદિજાતિના બાળકોને ભેટ મોકલી

વિદેશી બાળકોએ પોતાની બચતમાંથી દાંતા તાલુકાના આદિજાતિના બાળકોને ભેટ મોકલી બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તાર ધરાવતા દાંતા તાલુકાના માંકડી ગામની રિહેન એચ.મહેતા વિદ્યાલય અને માંકડી પગાર કેન્દ્ર શાળાના બાળકોને ભારતીય સેવા સમુદાય ટ્રસ્ટ અને રાધે મહિલા સેવા ટ્રસ્ટ ના માધ્યમથી તેમજ સાંતલપુર તાલુકા મહિલા ભાજપ પ્રમુખ શ્રીમતી અલકાબેન પ્રજાપતિ અને પાટણ જિલ્લાના રુગનાથપુરા ગામના … Read more