સિક્કા શહેર માં ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના સિમ્બોલ સરકારી મિલકતોની દિવાલમાં પેન્ટીગ કરેલા હોય તે દૂર કરવા કોંગ્રેસ ના આગેવાનો ની રજૂઆત ને સફળતા.
પેન્ટીગ કરેલા ભાજપના સિમ્બોલ દુર કરવા સિક્કા નગરપાલિકાએ કામગીરી હાથ ધરી સિક્કા શહેર ની સરકારી મિલકતોની દિવાલમાં એક અઠવાડિયા પહેલાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, તેમના પક્ષના નગરપાલિકાના સભ્યો તથા કાર્યકરો દ્વારા ખોટી રીતે મિથ્યા પ્રચાર માટે દિવાલમાં પક્ષનું નિશાન પેન્ટીગ કરેલા હોય તેના વિરુદ્ધ સિક્કા શહેર કોંગ્રેસ પ્રમુખ અસગર સુમ્ભણીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ … Read more