જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવીન્દ જુગનાથ
જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવીન્દ જુગનાથ સોરઠની ઝાંખી કરાવતો ભવ્ય રોડ શો માણતા મોરેશિયસના વડાપ્રધાન ઠેરઠેર પુષ્પ વર્ષાથી કરાયું અભિવાદન જામનગર ;- જામનગર ખાતે આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ થશે ત્યારે આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પણ ખાસ જોડાવા જઈ રહ્યા છે. મોરેશિયસના વડાપ્રધાનશ્રી … Read more