Jamnagar : આ વર્ષે કાચા માલની અછત ને કારણે ફટાકડાની કિંમતમાં 40 ટકાનો વધારો

Jamnagar :  આ વર્ષે કાચા માલની અછત ને કારણે  ફટાકડાની કિંમતમાં 40 ટકાનો વધારો : જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના ફટાકડામાં અવનવી વેરાઈટી આવી છે. જેમાં મિરચી બોમ્બ ફોડવાની ગન આકર્ષણનું કેન્દ્ર બની છે. ગત વર્ષે કોરોનાકાળ હોવા છતાં 80 ટકા ફટાકડા ફૂટ્યા હતાં. આ વર્ષે મોંઘવારી અને ભાવ વધારાના કારણે શહેરમાં … Read more

Suicide : જામનગર ના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષના પુત્ર નો આત્મહત્યાનો પ્રયાસ

Suicide : જામનગર ના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં  ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષના પુત્ર નો આત્મહત્યાનો પ્રયાસ: જામનગર ના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં એક વાડીમાં ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષના પુત્રને કુવામાં ફેંકી દઈ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરનાર તેણીની જનીતા સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. જે મહિલા હાલ … Read more

Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો….

Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો: જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ ઓશવાળ સેન્ટર ખાતે મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની રૂપરેખા અનુસાર … Read more

Ministry : PM મોદીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા માટે લોકલ રૂટની બસ ફાળવતા, મુસાફરો રઝળ્યા….

Ministry : PM મોદીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા માટે લોકલ રૂટની બસ ફાળવતા, મુસાફરો રઝળ્યા: સામાન્ય રીતે જ્યારે કોઈ નેતા કે મંત્રીનું આગમન ગુજરાતમાં થાય છે ત્યારે જે તે પક્ષનું શક્તિ પ્રદર્શન કરવામાં આવે એ તો સ્વાભાવિક છે. આજથી ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ અમદાવાદ, જુનાગઢ અને રાજકોટમાં વિવિધ … Read more

House Tex :જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરાની શાખા દ્વારા બાકી રહેલા વેરા વસુલાત માટે ની જોશપૂર્વકની તૈયારીઓ

House Tex : જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરાની  શાખા દ્વારા બાકી રહેલા વેરા વસુલાત માટે ની જોશપૂર્વકની તૈયારીઓ: જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે અન્વયે વધુ રૂ.4.22 લાખની વેરાની વસૂલાત કરવામાં આવી છે. જુદા-જુદા વિસ્તારમાં 21 આસામી સામે કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નં.10 ના 7 બાકીદારોને વોરંટની … Read more