Political: ઉત્તર ગુજરાત નુ ગૌરવ તલોદ-પ્રાંતિજના ધારાસભ્યશ્રી તેમજ રાજયકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર

Political : ઉત્તર  ગુજરાત નુ ગૌરવ તલોદ-પ્રાંતિજના ધારાસભ્યશ્રી તેમજ રાજયકક્ષાના મંત્રીશ્રી  ગજેન્દ્રસિંહ પરમાર : રાજયમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી બાદ સાબરકાંઠાના તલોદ- પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનો નવા મંત્રીમંડળમાં રાજય કક્ષાના પ્રધાન કરીને સ્થાન મળેલ  એક દાયકા બાદ પ્રાંતિજ-તલોદના ધારાસભ્યને મંત્રી મંડળમાં ફરી સમાવેશ કરવામાં  આવેલ  તેઓને   અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી બનાવ્યા હતા. … Read more

Cyber Crime : ઓનલાઈન વીજળી બિલ ભરતા લોકો માટે SBI એ એલર્ટ જાહેર કર્યું

Cyber Crime : ઓનલાઈન વીજળી બિલ ભરતા લોકો માટે SBI એ એલર્ટ જાહેર કર્યું: SBI Alert Customers: દેશની સૌથી મોટી બેંકે ઓનલાઈન વીજળી બિલ ભરનારાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હકીકતમાં સાયબર ગુનેગારોએ હવે છેતરપિંડીનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. જેના થકી સાયબર ઠગો લોકોના બેંક એકાઉન્ટ ખાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણી વીજળી … Read more

Election : હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો બાકી

Election : હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો બાકી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાત સરકારની એક મહત્વની પેન્ડિંગ રહેલી જાહેરાત કેબિનેટની બેઠકમાં કે તે પહેલાં જાહેર કરી શકે છે. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કે એ સિવાય સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરવામાં … Read more