Election: નવા સિકયોરીટી ફીચર્સવાળા ચૂંટણી કાર્ડની પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કામગીરી શરૂ

Election: નવા સિકયોરીટી ફીચર્સવાળા ચૂંટણી કાર્ડની પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કામગીરી શરૂ: મતદારયાદી સુધારણા બાદ મંજૂર થયેલ ૪૩,૪૩૮ ચૂંટણી કાર્ડ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા પોસ્ટ વિભાગને સુપરત કરાયાં.  ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અઘિકારીશ્રી, ગુજરાત રાજય દ્વારા થઈ આવેલ સૂચનાનુસાર મતદારોના ચૂંટણી કાર્ડના જુના પીવીસી કાર્ડની જગ્યાએ નવા સિકયોરીટી ફીચર્સવાળા ચૂંટણી … Read more

Election: પાટણ મતગણતરી કેન્દ્ર કતપુરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુપ્રિત સીંઘ ગુલાટી

Election: પાટણ મતગણતરી કેન્દ્ર કતપુરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુપ્રિત સીંઘ ગુલાટી: સરકારી એન્જીનીયરીંગ કોલેજ કતપુર ખાતે થવાની છે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની મતગણતરી ભારતીય ચૂંટણી પંચ દ્વ્રારા તા.03.11.2022 ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની જાહેરાત કરી દેવામાં આવી છે. તા.01.12.2022 અને તા.05.12.2022 ના રોજ બે તબક્કામાં મતદાન થશે અને તા.08.12.2022 ના રોજ … Read more

Election: MCMC કમિટીની પૂર્વ પરવાનગી મેળવ્યા બાદ જ ટીવી-રેડીયો પર ચૂંટણીલક્ષી જાહેરાત પ્રસારિત કરી શકાશે

Election: MCMC કમિટીની પૂર્વ પરવાનગી મેળવ્યા બાદ જ ટીવી-રેડીયો પર ચૂંટણીલક્ષી જાહેરાત પ્રસારિત કરી શકાશે: વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના અનુસંધાને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેરે ટીવી-રેડિયો પર આચારસંહિતા વિરુદ્ધની જાહેરાત પ્રસારિત કે પુન: પ્રસારિત કરવા અને કોઈ પણ ધાર્મિક અને રાજકીય હેતુ પ્રત્યે દિશા-નિર્દેશ કરતી હોય તેવી જાહેરાતો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુક્યો છે. જાહેરાતના પ્રસારણ માટે … Read more

Election: અશક્ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા

Election: અશક્ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં આ વખતે વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે. ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં, નાના મવા મેઈન રોડ વિસ્તારમાં આજે … Read more

Election: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે સ્ટાફની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ

Election: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે સ્ટાફની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ: રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. આજે સાંજે જિલ્લા કલેક્ટર કચેરી ચૂંટણી કામગીરી માટે સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિવાસી … Read more