Election result: ભાજપનાં જીતેલા ઉમેદવારોની યાદી
Election result: ભાજપનાં જીતેલા ઉમેદવારોની યાદી અબડાસાથી ભાજપનાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાની જીત માંડવીથી ભાજપનાં અનિરુદ્ધ દવેની જીત ભુજથી ભાજપનાં કેશુભાઇ પટેલની જીત અંજારથી ભાજપનાં ત્રિકમ છાંગાની જીત ગાંધીધામથી ભાજપનાં માલતી મહેશ્વરીની જીત રાપરથી ભાજપનાં વિરેન્દ્રસિંહ જાડેજાની જીત થરાદથી ભાજપનાં શંકર ચૌધરીની જીત પાલનપુરથી ભાજપનાં અનિકેત ઠાકરની જીત ડીસાથી ભાજપનાં પ્રવીણ માળીની જીત દિયોદરથી ભાજપનાં કેશાજી ઠાકોરની … Read more