Army:  ઉત્તર સિક્કિમ નજીક શુક્રવારે તેમનું વાહન એક ઢોળાવ પરથી નીચે લપસી જતાં 16 આર્મી સૈનિકો માર્યા ગયા અને અન્ય ચાર ઘાયલ થયા.

Army:  ઉત્તર સિક્કિમ નજીક શુક્રવારે તેમનું વાહન એક ઢોળાવ પરથી નીચે લપસી જતાં 16 આર્મી સૈનિકો માર્યા ગયા અને અન્ય ચાર ઘાયલ થયા: આ વાહન ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો જે સવારે ચટ્ટેનથી થંગુ તરફ આગળ વધ્યો હતો. ઝેમા તરફ રસ્તામાં, વાહનને અકસ્માત થયો. “એક બચાવ મિશન તરત જ શરૂ કરવામાં આવ્યું હતું, અને … Read more

Patan: પાટણ જિલ્લા સેવા સદન ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્ય શિબિરનું આયોજન કરાયું

Patan: પાટણ જિલ્લા સેવા સદન ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્ય શિબિરનું આયોજન કરાયું: નિવૃત કલેક્ટરશ્રી જે.જી.હિંગરાજીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત વર્કશોપમાં વિવિધ વિભાગો દ્વારા સુશાસનની બેસ્ટ પ્રેક્ટીસ અંતર્ગત થયેલ કાર્યોનું પ્રેઝન્ટેશન કરાયું. રાજ્ય સરકારશ્રી દ્વારા તા.19.12.2022 થી તા.25.12.2022 દરમિયાન સુશાસન સપ્તાહ(GOOD GOVERNENCE) પ્રશાસન ગાંવ કી ઓર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ … Read more

Rajkot: “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા ક્લેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય કાર્યશાળા યોજાઈ

Rajkot: “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા ક્લેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય કાર્યશાળા યોજાઈ: ક્લેકટરશ્રીએ વિઝન ફોર ઇન્ડિયા – ૨૦૪૭ સંદર્ભે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા ઉપર ભાર મૂક્યો.૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ … Read more

Surat: અદાણી ફાઉન્ડેશનનાં પ્રોજેકટ હેઠળ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

Surat: અદાણી ફાઉન્ડેશનનાં પ્રોજેકટ હેઠળ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી: સુરત માં મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનાં સન્માનમાં 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઊજવવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનનાં ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની 25 જેટલી સરકારી શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ સામેલ થયા હતા.અદાણી ફાઉન્ડેશનનાં ઉત્થાન … Read more

Crime: સુરત શહેરમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલાં આરોપીઓને પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠાં કરાયાં

Crime: સુરત શહેરમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલાં આરોપીઓને પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠાં કરાયાં:  સુરત શહેરમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલાં આરોપીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠા કરવામાં આવ્યાં હતાં. સુરત પોલીસમાં ફરજ બજાવતાં હાલનાં અધિકારીઓ આરોપીઓને ઓળખી શકે એટલે ચોરી, ઘરફોડ, વાહન ચોરી, લૂંટ જેવાં ગુનાં સાથે સંકળાયેલાં આરોપીઓને એક જ જગ્યાં પર ભેગાં … Read more