Corona: પાટણ ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ
Corona: પાટણ ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ: પાટણ જિલ્લામાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ધારપુર હોસ્પિટલ ખાતે આજે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટીએ કોવિડ-19ની તકેદારીના ભાગરૂપે શું-શું તૈયારીઓ કરવામાં આવી છે તેની જાતચકાસણી કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કોરોના વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ, બેડની વ્યવસ્થા, કોવિડ-19 માટે RTPCR ટેસ્ટની વ્યવસ્થાની જાતચકાસણી કરી … Read more