Crime: પાટણમાં ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
Crime: પાટણમાં ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો: પાટણ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમે ઓચિંતી રેડ કરી રતનપોળ માંથી બોગસ તબીબને ઝડપી પાડ્યો. પાટણ શહેરનાં રતનપોળ જુની સ્ટેટબેંક બિલ્ડીંગ સામે મસ્જીદ નજીદ નાગરીક વિકાસ કેન્દ્રનાં બોર્ડવાળી દુકાનમાં કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરીને બિમાર લોકોને તપાસીને એલોપથી દવાઓ આપીને લાઈક અને ફોલો … Read more