જૂનાગઢ: જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આજે હનુમાનજી પ્રગટ થયા હતા
જૂનાગઢ: જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આજે હનુમાનજી પ્રગટ થયા હતા: અશ્વિનભાઈ દવે નામના વ્યક્તિને સપનામાં હનુમાનજી આવ્યા હતા એમ જણાવ્યું હતું. અશ્વિનભાઈ કેશોદના રહેવાસી છે. જે જૂનાગઢ આવ્યા હતા અને ત્યારબાદ જૂનાગઢ શહેરના તળાવ દરવાજા નજીકમાં આવેલ ગ્રીન માર્ટની બાજુમાં સાંજના સમય દરમ્યાન જે.સી.બી. વડે ખોદકામ કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ દવેને છેલ્લા ૯૦ દિવસથી … Read more