કચ્છ : જળસ્ત્રાવ વિકાસ એકમ ભુજ કચ્છ દ્રારા પ્રેરણા પ્રવાસની લીલી ઝંડી આપતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા

કચ્છ : પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના( વોટર શેડ કમ્પોનન્ટ) અંતર્ગત જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ભુજ કચ્છ દ્રારા પ્રેરણા પ્રવાસની લીલી ઝંડી આપતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા આજરોજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના વોટરસાઇડ કમ્પોનન્ટ Wdc અંતર્ગત ગ્રામ જળસ્ત્રાવ સમિતિ, સ્વ સમિતિ જુથો ખેડુતો માટે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જિલ્લા … Read more

જામનગર : જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન’ યોજાયું

જામનગર : જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન’ યોજાયું: જામનગર  ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરમાં ગત તા. ૧૮-૧૯ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વને ધ્યાને રાખીને ‘શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન’ યોજાયું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં ૨૦ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. … Read more

જામનગર : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ; જિલ્લાના ૧,૬૯૫ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

જામનગર : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ; જિલ્લાના ૧,૬૯૫ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા: જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા ઝોનલ અધિકારીશ્રી દ્વારા પરીક્ષાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવાઇ જામનગર તા.૨૦, આજથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં જામનગર જિલ્લામાંથી ૧,૬૯૫ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સહભાગી થવા જઈ રહ્યા છે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook … Read more