જામનગર : જામનગર જિલ્લા કક્ષાના આશા સંમેલન સાથે સાથે આશા બહેનો માટે ના આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ ના સેંસિટાઈઝેશન વર્કશોપ આયોજન કરવામાં આવ્યું
જામનગર : જામનગર જિલ્લા કક્ષાના આશા સંમેલન સાથે સાથે આશા બહેનો માટે ના આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ ના સેંસિટાઈઝેશન વર્કશોપ નું કર્મચારી નગર,લાલપુર બાયપાસ પાસે આયોજન કરવામાં આવ્યું હતું : જેમા સમગ્ર જિલ્લાના આશા બહેનો તથા આશા ફેસિલિટેટર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત આશા સંમેલન કમ વર્કશોપ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ધરમશી ભાઈ ચનિયારા … Read more