નર્મદા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ
નર્મદા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ: સમગ્ર રાજ્યમાં માત્ર નર્મદા જિલ્લામાં ૧૦૮ સેવા તમામ મહિલાઓ નર્મદા જિલ્લામાં મહિલાઓ ની વાત મહિલા સુધી, જિલ્લા કલેક્ટર થી લઇ ૧૦૮ સેવા માં તમામ એમ્બ્યુલન્સ માં મહિલાં કર્મચારીઓ કાર્યરત. નર્મદા જિલ્લામાં માતા મુત્યુદર અને બાળ મુત્યુદર ઘટાડવા આ મહિલાઓ નું સિંહફાળો જિલ્લા ના સિંહાસન થી લઇ છેવાડા ના આંતરિયાળ … Read more