આણંદ : આણંદ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
આણંદ : આણંદ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ: આણંદ જિલ્લાના વિકાસ માટેના મંજુર કામોનું આયોજનબદ્ધ કાર્ય હાથ ધરી આ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલનો અનુરોધ જિલ્લાના ૮ તાલુકાઓ માટે જનસુવિધાઓના રૂા.૮૫૯.૮૦ લાખના ૬૬૧ કામો અને ૧૧ નગરપાલિકાઓના રૂા.૨૬૬.૭૬ લાખના ૫૭ કામો મંજૂર કરાયા લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક … Read more