રાજકોટ : રાજકોટમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગનું કૌભાંડ પુરવઠા વિભાગે ઝડપી પાડ્યું
રાજકોટ : રાજકોટમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગનું કૌભાંડ પુરવઠા વિભાગે ઝડપી પાડ્યું: ૫૦૩ જેટલા બાટલા, ૦૬ વજનકાંટા, ૦૬ ઇલેક્ટ્રિક મોટર રીક્ષા સહીત આશરે ૮.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની સૂચના અનુસાર પુરવઠા વિભાગે રાજકોટ શહેરનાં દૂધસાગર રોડ ઉપર હાઈવે નજીક આવેલા માજોઠી નગરનાં ખૂણે એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગનું કૌભાંડ … Read more