જામનગર : જામનગર શહેર માંથી ઇગ્લીશ દારૂપકડી પાડતી જામનગર – એલ.સી.બી.
જામનગર : જામનગર શહેર માંથી ઇગ્લીશ દારૂપકડી પાડતી જામનગર – એલ.સી.બી.: જામનગર શહેર માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૬૮ ઇકો કાર,મો.ફોન-મળી કુલ કિ.રૂ. ૨,૭૨,૨૦૦/ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી. શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી … Read more