પાટણ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સિદ્ધપુરના નવનિયુકત ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ.
પાટણ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સિદ્ધપુરના નવનિયુકત ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ , વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ તથા ડીરેકટરશ્રીઓના પદગ્રહણ અને અભિવાદન સમારોહ યોજાયો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સિદ્ધપુરના નવનિયુકત ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ , વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ તથા ડીરેકટરશ્રીઓના પદગ્રહણ અને અભિવાદન સમારોહ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત … Read more