ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ

ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ

ખેડૂતમિત્રો, આજે આપણે એક એવાં વિષય ઉપર વાત કરવી છે જે છે જે આપણને સૌને ખૂબ અસર કરે છે. તમને ખ્યાલ જ હશે કે પાકનાં અવશેષો બાળવા કે જેનાથી પર્યાવરણ પર ગંભીર અસર થાય છે. પાકના અવશેષો સળગાવવાથી પર્યાવરણની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. સરકાર પણ ખેડૂતોને પાકના અવશેષો ન બાળવાનું કહે…

રાજકોટ અને પાટણ બન્ને  કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.
| |

રાજકોટ અને પાટણ બન્ને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.

રાજકોટ અને પાટણની કલેક્ટર કચેરીઓને અજાણ્યા શખ્સો દ્વારા ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ. રાજકોટ કલેક્ટર કચેરીને ધમકી મળતા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી, પરંતુ તપાસ ચાલુ છે. પાટણ કલેક્ટર કચેરીને બપોરે ૩ વાગ્યે બોમ્બ…

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પરંપરાઓને ઉજાગર કરે છે : પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાઓના અનોખા સંગમ સમા આ ઉત્સવને એક તાંતણે જોડવાનું ઉત્તમ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા ઉત્તરપૂર્વીય રાજ્યો અને ગુજરાતના લોકોના ગાઢ સંબંધો…

રિપોર્ટર ઉદય પંડયા

રિપોર્ટર ઉદય પંડયા

દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના ૬૩૪ કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને ૯૪ કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં ૬૩૪ કરોડના નવા…