રાજકોટ નાધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજના કામના પગલે ડાયવર્ઝન કઢાતા વાહન ચાલકોને હાલાકી,હિત સમિતિનુ આંદોલન.

જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જુનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી લઈને ડાઇવર્જન અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ પરતું રોડના કારણે … Read more

દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામ

દ્વારકા શહેરમાં ચરકલા રોડ ઉપર આવેલ આવલ પરા પાસે અને આહિર સમાજની વાડી પાસે એક  ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જમીન ઉપર દબાણ કરી અને હોટલ બનાવેલ છે અને આવી રીતે સરકારની જગ્યાનુ ગબન કરી અને અને સરકારની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને ગેરકાયદેસર હોટલ ચલાવે છે           આ … Read more

પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવી

જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી જામનગર તા ૧૫, જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ વિભાગ માટે જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે, તેની સાથે સાથે પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે પણ અલગથી ચિંતા કરવામાં આવી હતી, અને તેઓ માટે સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવવા માટેનું પણ વિશેષ … Read more