રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા
| |

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા

જૂનાગઢ તા.૨૨, ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી દ્વારા જામનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૯મા ૫દવીદાન સમારોહ પ્રસંગે ૧૮૪૧ પદવી ધારક વિદ્યાર્થીઓ અને મહાનુભાવોની હાજરીમાં ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય સાથે આયુર્વેદીક સંશોધકનો વિકસાવવા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં ૫દવીદાન સમારોહ અવસરે ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ભકત…

મતદારયાદીમાં ષડયંત્રને રોકવા બાબતે આમ આદમી પાર્ટીએ ચૂંટણી અધિકારીને કરી રજૂઆત.

મતદારયાદીમાં ષડયંત્રને રોકવા બાબતે આમ આદમી પાર્ટીએ ચૂંટણી અધિકારીને કરી રજૂઆત.

વિસાવદરના ‘આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયા અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ચૂંટણી અધિકારીની કરી મુલાકાત. મતદારયાદીમાં ષડયંત્ર ન થાય અને ભાજપ દ્વારા કોઈ ઘાલમેલ કરવામાં ન આવે તે અંગે પૂરી તકેદારી રાખવી: ગોપાલ ઇટાલીયા અમદાવાદ/જુનાગઢ/ગુજરાત હાલ સમગ્ર દેશમાં મતદાર યાદી અને વોટિંગમાં છેતરપિંડીના ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીએ આ મુદ્દે…

પિતાએ પુત્રની ઈચ્છા પૂરી કરવા લગ્નમાં હેલિકોપ્ટર મંગાવ્યું
|

પિતાએ પુત્રની ઈચ્છા પૂરી કરવા લગ્નમાં હેલિકોપ્ટર મંગાવ્યું

શહેરા તાલુકાના ભોટવા ગામના વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવા ડોકવા ગામ ખાતે ગયા હતા… લાડકા પુત્રની જાન હેલિકોપ્ટરમાં લઈ જઈને પુત્રની ઈચ્છા પિતા એ પૂરી કરી… પંચમહાલ ના શહેરા તાલુકાના ભોટવા ગામે લગ્ન પ્રસંગે હેલિકોપ્ટર આવતા લોકો જોવા માટે ઉમટી પડયા હતા.જોકે પિતાએ પોતાના પુત્રની ઇચ્છા પૂરી કરવા માટે લાખો રૂપિયા ખર્ચીને લગ્નમાં હેલિકોપ્ટર મંગાવીને…

રાજકોટ ગૌચર જમીન કૌભાંડનો મામલો વડાપ્રધાનના આદેશને ઘોળીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો
|

રાજકોટ ગૌચર જમીન કૌભાંડનો મામલો વડાપ્રધાનના આદેશને ઘોળીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો

છેલ્લા અઢી વરસ થી ગૌચર જમીન ના ગેરકાયદેસર દબાણ ઉપર લડાઈ લડતી મિશન માતૃભૂમિએ રાજકોટ જિલ્લાનું કૌભાંડના ખુલાસા કર્યા હતા. વધુમાં જાણકારી મુજબ મિશન માતૃભૂમિના કહેવા મુજબ રાજકોટ જિલ્લાનું ૨૦૨૩ માં કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા હતા પરંતુ સ્થાનિક જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએથી કોઈ કાર્યવાહી થયેલ ન હતી ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી અને રાષ્ટ્રપતિ શ્રી…

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો.
|

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો.

જામનગર, સંજીવ રાજપૂત: “નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી” – શૈક્ષણિક સત્ર 2025-26 માટે જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીનો પદગ્રહણ સમારોહ 22 એપ્રિલ 2025 ના રોજ શાળાના સભાગૃહમાં લશ્કરી પરંપરાઓની તર્જ પર ભવ્ય રીતે યોજાયો હતો. મેજર જનરલ ગૌરવ બગ્ગા, જનરલ ઓફિસર કમાન્ડિંગ, 11 રેપિડ (એચ) અને ચેરમેન, એલબીએ, સૈનિક સ્કૂલ બાલાચડી આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. તેમના…

ઊંઝા તાલુકો હવે બનશે ટીબી મુક્ત
|

ઊંઝા તાલુકો હવે બનશે ટીબી મુક્ત

પૂર્વ સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેક કરવાના RTPCR મશીનનું ઊંઝા ધારાસભ્યશ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવ્યું યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન ને આગળ વધારવા મહેસાણા લોકસભાના તત્કાલીન સાંસદ આદરણીય શારદાબેન પટેલ દ્વારા ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબીના પેશન્ટનું તાત્કાલિક ટીબી ડિટેક્ટ થાય…

પૃથ્વી એટલે જળ, જમીન, વાયુ, વનસ્પતિ અને સમગ્ર જીવસૃષ્ટિનું સહઅસ્તિત્વ ધરાવતી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ. આ પૃથ્વી અને તેના પર્યાવરણની જાળવણી કરવી એ આપણું કર્તવ્ય છે.

પૃથ્વી એટલે જળ, જમીન, વાયુ, વનસ્પતિ અને સમગ્ર જીવસૃષ્ટિનું સહઅસ્તિત્વ ધરાવતી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ. આ પૃથ્વી અને તેના પર્યાવરણની જાળવણી કરવી એ આપણું કર્તવ્ય છે.

વિશ્વ પૃથ્વી દિવસ પર માનવ સમુદાય પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉત્સાહની ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વૃક્ષારોપણ, સાયકલ ટ્રાફિક, અને પર્યાવરણ સંરક્ષણને લગતા જાગૃતિ કાર્યક્રમો જેવા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન…